તિબેટીયન બૌદ્ધ ધર્મ

તિબેટીયન બૌદ્ધ ધર્મ અજોડ એની સંરચિત, સુલભ ફોર્મેટમાં બુદ્ધના ઉપદેશોનો સંપૂર્ણ અવકાશ રજૂ કરવાની રીત માં છે. મહત્તમ લાભ મેળવવા માટે, આપણે દરેક મુદ્દાને આપણે ઈચ્છીએ તેટલી વખત વાંચી, ચિંતન અને મનન કરી શકીએ, જેથી તે આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બની જાય.
Top