અમારા વિશે

Studybuddhism.com એ અધિકૃત બૌદ્ધ ઉપદેશોનો વ્યાપક સ્ત્રોત છે, જે ડાઉન-ટુ-અર્થ અને વ્યવહારુ રીતે પ્રસ્તુત છે. વિના મૂલ્યે અને જાહેરાતો વિના, અમારો ઉદ્દેશ્ય છે કે તિબેટના જ્ઞાનને આપણા આધુનિક વિશ્વ માટે ઉપલબ્ધ અને સુલભ બનાવવાનો છે.

આ વેબસાઈટ ધ બર્ઝીન આર્કાઈવ્ઝની આગામી પેઢી છે, જેની સ્થાપના ૨૦૦૧માં ડૉ. એલેક્ઝાન્ડર બર્ઝિન દ્વારા કરવામાં આવી હતી, જે ૫૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા બૌદ્ધ શિક્ષક, અનુવાદક અને પ્રેક્ટિશનર છે. ૮૦ થી વધુ લોકોની આંતરરાષ્ટ્રીય ટીમ સાથે, studybuddhism.com સતત વિકાસ પામી રહ્યું છે; અમે નિયમિત ધોરણે નવા લેખો, વિડિયો અને ઑડિયો ઉપદેશો ઉમેરીએ છીએ.

10,357 Articles
17116
લેખો
20,900 Subscribers
79000
સબ્સ્ક્રાઇબર્સ
2,012 Listeners
3200
શ્રોતાઓ
43,733 Followers
47000
ફોલોઅર્સ
7,700 Readers
8677
વાચકો

બે દાયકાથી વધુ સમયથી, સ્ટડી બુદ્ધિઝમ સૌથી જૂનો અને સૌથી સમર્પિત ઓનલાઈન પ્લેટફોર્મ પૈકીના એક તરીકે ઊભું રહ્યું છે, જે વિશ્વભરના વ્યક્તિઓને મફત, સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા બૌદ્ધ સંસાધનો પ્રદાન કરે છે.


સ્ટડી બુદ્ધિઝમને શું અલગ પાડે છે?

અધિકૃત ઉપદેશો: શિખાઉ માણસો માટે અનુકૂળ સામગ્રીથી લઈને શૈક્ષણિક આંતરદૃષ્ટિ સુધી, અમારું પ્લેટફોર્મ શિક્ષણની વિવિધ શ્રેણી પ્રદાન કરે છે.
વ્યાપક સામગ્રી પુસ્તકાલય: ૩૭ ભાષાઓમાં ૧૬,૦૦૦ થી વધુ લેખો ઉપલબ્ધ હોવાથી, સ્ટડી બુદ્ધિઝમ જ્ઞાનનો ભંડાર છે.
વિવિધ પ્રકારના ફોર્મેટ: પોડકાસ્ટથી લઈને વીડિયો, ઇન્ટરવ્યુ, લેખો, ધ્યાન અને અભ્યાસક્રમો સુધી, અમે બહુપક્ષીય શિક્ષણ અનુભવ પ્રદાન કરીએ છીએ.
જાહેરાત-મુક્ત અનુભવ: કોઈપણ વિક્ષેપ કે વિક્ષેપો વિના અમારા સંસાધનોનો આનંદ માણો.
બિન-સાંપ્રદાયિક અભિગમ: અમે વિવિધતા અને સમાવેશકતાને સ્વીકારીએ છીએ, શક્ય તેટલી બૌદ્ધ પરંપરાઓમાંથી વિદ્વતા પ્રદાન કરીએ છીએ.
અનન્ય ઐતિહાસિક આંતરદૃષ્ટિ: બૌદ્ધ ધર્મના વારસાની તમારી સમજને સમૃદ્ધ બનાવતી, બીજે ક્યાંય ન મળે તેવી ઐતિહાસિક માહિતી શોધો.

દાન કરો

બર્ઝિન આર્કાઇવ્ઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ડો. મેડ. આલડેમર એન્ડ્રેસ હેગેવાલ્ડ
અધ્યક્ષ
કાર્સ્ટન બેચેમ
વાઇસ ચેરમેન
ડૉ. જોર્જ નુમાતા
ટેકનિકલ ચેરમેન

ધાર્મિક સલાહકાર

ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે II
વધુ વાંચો

ટીમ

ડૉ. એલેક્ઝાન્ડર બર્ઝિન
સ્થાપક અને લેખક
વધુ વાંચો
મેટ લિન્ડેન
એડિટર-ઇન-ચીફ, ફોટોગ્રાફી
જુલિયા સિસ્માલેનેન
સ્ટ્રેટેજી અને ડિઝાઇન
એન્ડ્રી ઝડોરોવત્સોવ
વેબ ડેવલપર
મેક્સિમ સેવેરીન
ડેટા એનાલિસ્ટ
એલેક્સી લુનારચાર્સ્કી
ટેકનિકલ આસિસ્ટન્ટ
એવજેની બુઝિયાટોવ
ટેકનિકલ આસિસ્ટન્ટ
સોફી બોડ
ટેકનિકલ આસિસ્ટન્ટ
યુજેન ઝુકોવ્સ્કી
ટેકનિકલ આસિસ્ટન્ટ
એન્ડ્રેસ કિલમેન
કાનૂની નેટવર્કિંગ

ગુજરાતી

કાવ્યા શાહ
અનુવાદક

સ્ટડી બુદ્ધિઝમ વિશે સંદેશાઓ

૧૪માં દલાઈ લામા
વાંચો
લિંગ રિનપોચે
વાંચો
ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે II
વાંચો
Top