અન્ય લોકો સાથે પોતાની જાતની સમતા અને વિનિમય
ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે
જ્ઞાન પ્રાપ્તિ સુધી પહોંચવા અને બીજા બધાને ફાયદો પહોંચાડવા માટે, આપણે દરેકને સમાન ગણવાની જરૂર છે અને માત્ર આપણી જાતને વહાલ કરવાને બદલે, અન્ય તમામને આપણી પ્રાથમિક ચિંતા તરીકે ઓળખવાની જરૂર છે.