શોષણકારી આધ્યાત્મિક શિક્ષકો સાથે વ્યવહાર કરવા માટે દલાઈ લામાની સલાહ
૧૪માં દલાઈ લામા
પરમ પવિત્ર દલાઈ લામા સલાહ આપે છે કે જો શોષણકારી આધ્યાત્મિક શિક્ષકો તેમના અવિચારી વર્તનને બંધ ન કરે, તો વિદ્યાર્થીઓએ શોષણને જાહેર કરવો જોઈએ અને, જો જરૂરી હોય તો, પોલીસને તેની જાણ કરવી જોઈએ.