પ્રેમ, કરુણા અને બોધિચિત્તનું મહત્વ
ડૉ. એલેક્ઝાન્ડર બર્ઝિન
બોધિચિત્ત સાથે, આપણે આપણી પોતાની, વ્યક્તિગત ભવિષ્યની જ્ઞાન પ્રાપ્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી બીજાઓને શ્રેષ્ઠ રીતે મદદ કરી શકીએ, અને, આપણા પોતાના સકારાત્મક ગુણો - પ્રેમ, કરુણા, વિચારણા - નો ઉપયોગ કરીને આપણે પોતાને અને બીજાઓને લાભ અને વધુ ખુશી આપીએ છીએ.