3

મનની તાલીમ

લોજોંગ, અથવા તિબેટીયન મન પ્રશિક્ષણ પદ્ધતિઓ, આપણે જીવનના પડકારોનો સામનો કરવા માં મજબૂત અને સકારાત્મક રહેવા માટે સક્ષમ કરે છે. આપણા મનના પ્રશિક્ષણ દ્વારા, આપણે કોઈપણ નકારાત્મક સંજોગોને પ્રેમ, કરુણા અને સમજણ વિકસાવવાની તકમાં પરિવર્તિત કરી શકીએ છીએ.
Top