બૌદ્ધ ધર્મનો અભ્યાસ કેવી રીતે કરવો: સાંભળવું, વિચારવું અને ધ્યાન કરવું

આપણી સમસ્યાઓથી ભાગવાને બદલે, બૌદ્ધ ઉપદેશો અને તેના પરનું ધ્યાન આપણને આપણી મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે છે, જ્યાં સુધી તે પાછા ન આવે. બૌદ્ધ પદ્ધતિ એ છે કે ઉપદેશોમાં મદદરૂપ મુદ્દા વિશે શીખવું અને તેના વિશે વિચારવું, અને પછી જ્યારે આપણે તેને સમજીએ, ત્યારે તેને ફાયદાકારક આદત તરીકે વિકસાવવા માટે તેના પર ધ્યાન કરવું. અંતિમ ધ્યેય તેને આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકવાનો છે.
Top