Alexander berzin large

ડૉ. એલેક્ઝાન્ડર બર્ઝિન

સ્થાપક અને લેખક

ડૉ. એલેક્ઝાન્ડર બર્ઝિન (૧૯૪૪ - વર્તમાન) બૌદ્ધ અનુવાદક, શિક્ષક, વિદ્વાન અને ૫૦ વર્ષથી વધુ બૌદ્ધ અનુભવ ધરાવતા વ્યવસાયી છે. હાર્વર્ડ માં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા પછી, ડૉ. બર્ઝિને આપણા સમયના કેટલાક મહાન તિબેટીયન માસ્ટરોના માર્ગદર્શન હેઠળ ભારતમાં તાલીમના ૨૯ વર્ષ વિતાવ્યા. ત્યાં તેમણે એચ. એચ ૧૪મા દલાઈ લામા અને તેમના શિક્ષકો માટે પ્રાસંગિક દુભાષિયા તરીકે સેવા આપી હતી. એમને બર્ઝિન આર્કાઇવ્સ અને studybuddhism.com ના સ્થાપક અને લેખક છે.

Top