Study buddhism gampopa 400

ગમ્પોપા

ગમ્પોપા (૧૦૭૯ - ૧૧૫૩) તિબેટીયન યોગી મિલારેપાના મુખ્ય શિષ્ય હતા. તેમના મુક્તિના રત્ન આભૂષણમાં, ગમ્પોપાએ કદમ્પ પરંપરાની મન પ્રશિક્ષણ પદ્ધતિઓને મનની પ્રકૃતિ પર મહામુદ્રા ઉપદેશો સાથે જોડી હતી. ૧૨ ડગપો કાગ્યુ શાળાઓ તેમના અને તેમના શિષ્ય પગ્મોદરૂપા પાસેથી મળી આવે છે.

Top